ચંદિગઢ -સિમલા-કુલુ-મનાલી-ડેલાહાઉસી
દિવસ -૧ આંબલા કેન્ટ/દિલ્લી શુભ આગમન
દર મંગળવાર / શનીવાર પ્રવાસીની અનુકુળતા મુજબ ( સ્વખચૅ ) રેલ્વે / એર દ્વારા દિલ્લી/આંબલા કેન્ટ આગમન બાદ ચંદિગઢ જવા રવાના સાંજે આગમન બાદ આરામ.. (રાત્રિ રોકાણ ચંદિગઢ)
દિવસ -૨ ચંદિગઢ થી સિમલા (૧૨૦ કી.મી ૬ કલાક )
સવારે ચાં-નાસ્તા બાદ વિખ્યાત પિંજોર ગાર્ડનની મુલાકાત ( ટ્રીમ્બલટ્રેડ ૧.૫ કી.મી. લાંબા રોપવેની મજા માણો, ( સ્વખચૅ )) ત્યર બાદ હિમાચલ પ્રદેશની રાજધાની સિમલા જવા રવાના, આરામ.. (રાત્રિ રોકાણ સિમલા)
દિવસ -૩ સિમલા (કુફરી)
સવારે ચાં-નાસ્તા બાદ કુદરતિ સૌદર્ય થિ ભરપુર એવા રમણીય સ્થળ કુફરી ફાગુવ્યુની મુલાકાત, જ્યા ઘોડેસવારી, ફોટોગ્રાફીની મોજ માણો, સાજેં ચર્ચ, ઈન્દિરા ગાંધી હોલીડે હોમ ત્યાર બાદ માલરોડ પર ખરીદી માટે સમય ફ્રી, આરામ.
(નેરોગેજ ટ્રેન દ્વારા તારાદેવી સુધિનુ સાઈટસીન સમય સંજોગો ને અનુસાર બતાવવામા આવશે, સ્વખચૅ) (રાત્રિ રોકાણ સિમલા)
દિવસ-૪ સિમલા થિ મનાલી (૨૭૫ કી.મી. ૧૦/૧૨ કલાક)
સવારે ચાં-નાસ્તા બાદ સિમલા થિ હિમાલયની શાન મનાલી જવા રવાના જ્યાં રસ્તામાં પ્રવાસીઓ માટે સ્વર્ગ સમાન પ્રાક્રુતીક સૌદર્યથી નિહાળતા તેમજ કુલુમાં શ્રીવૈષ્ણૌદેવી માતાના દર્શન, પ્રખ્યાત શાલ ફેક્ટરીની મુલાકાત બાદ મનાલી આગમન, આરામ. (રાત્રિ રોકાણ મનાલી)
દિવસ-૫ મનાલી (લોકલ સાઈટસીન)
સવારે ચાં-નાસ્તા બાદ આરામ, ફ્રી સમય બાદ જમીને સાઈટસીન જેવા કે વશિષ્ઠકુંડ, હિડમ્બા ટેમ્પલ , ક્લબ હાઉસ, સાંજે માલરોડ પર ખરીદી , આરામ.
(રાત્રે હોટેલમાં કેમ્પફાયર, ડી.જે. મ્યુજીક સિસ્ટમ દ્વારા ડાન્સ પાર્ટી, ગરબા તેમજ કેન્ડલ લાઈટ ડીનરની મોજ માણો) ( નોંધઃ સમયસંજોગ અનુકુલતા મુજબ ) (રાત્રિ રોકાણ મનાલી)
દિવસ-૬ મનાલી ( રોહતાંગ પાસ )
સવારે ચાં-નાસ્તા બાદ બરફથી છવાયેલા એવા રમણિય સ્થળ રોહતાંગ / ગુલાબા સ્નો પોઈન્ટની મુલાકાત, જ્યા બરફમાં ચાલતી સ્લેજગાડી, યાર્ક સવારી , સ્નો બાઈક તેમજ પેરાગ્લાઈડીંગ નિ મોજ માણો. ( સ્વખચૅ ) (રાત્રિ રોકાણ મનાલી)
દિવસ-૭ મનાલી થી ડેલહાઉસી ( ૩૫૦ કિ.મિ. ૧૦/૧૨ કલાક )
સવારે ચાં-નાસ્તા બાદ લોર્ડ ડેલહાઉસી નામે ઓળખાતા રમણીય ખુશનુમા આબોહવા, રમ્ય પ્રાક્રુતીક હીલસ્ટે્શન ડેલહાઉસી જવા રવાના , રાત્રે આગમન બાદ આરામ. ( રાત્રિ રોકાણ ડેલહાઉસી )
નૌંધઃ જે પ્રવાસીઓને ડેલહાઉસીના પ્રવાસમાં ના જોડાવુ હોય તે પ્રવાસીઓને મનાલી થી દિલ્હી સાંજે ડેઈલી સર્વિસ હિમાચલ ટુરીઝમ ૨*૨ લકઝરી બસ દ્વારા દિલ્હી જવાનુ રહેશે. ( રાત્રિ મુસાફરી )
( અંહીથી પ્રવાસીઓની અનુકુલતા મુજબ રેલ્વે/એર દ્વારા સ્વખર્ચે શુભ પ્રયાણ )
દિવસ-૮ ડેલહાઉસી ( ખજીયાર )
સવારે ચાં-નાસ્તા બાદ મીની સ્વીત્ઝ્રરલેન્ડ તરીકે ઓળખાતા રમણીય સ્થળ ખજીયારની મુલાકાત જ્યાં પાઈનવ્રુક્ષોથી છવાએલા મેદાનમાં ( શુટિંગ માટે પ્રખ્યાત ) કુદરતી સૌંદર્યને શોભાવતુ સરોવર ત્થા પ્રાકુતીક સૌંદર્યની ફોટોગ્રાફી, ઘોડેસવારી તેમજ પેરાગ્લાઈડીંગની મોજ માણો. (સ્વખર્ચે)
( ફક્ત સવારે ચાં-નાસ્તો તથા રાત્રી ભોજન આપવામા આવશે. ) ( રાત્રિ રોકાણ ડેલહાઉસી )
દિવસ-૯ પઠાણકોટ/ચક્કીબેંક સ્ટેશન ડ્રોપ
વહેલી સવારે ચાં-નાસ્તા બાદ પઠાણકોટ/ચક્કીબેંક જવા રવાના, ત્યાર બાદ શ્રી બાલાજી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા એક એવો અવિસ્મ્રણીય યાદગાર પ્રવાસ સમાપ્ત.
( અંહીથી પ્રવાસીઓની અનુકુલતા મુજબ રેલ્વે/એર દ્વારા સ્વખર્ચે શુભ પ્રયાણ )











