Print
PDF

દાર્જીલીંગ - ગંગટોક ( સિક્કિમ ) -લાચુંગ - પેલીંગ

 

દિવસ-૧  ન્યુ જલપાઈ ગુડી / બાગદોગરા / દાર્જીલીંગ ( ૮૦ કિ.મિ. ૩/૪ કલાક )

દર મંગળવાર / શુક્રવાર પ્રવાસીની અનુકુળતા મુજબ ( સ્વખર્ચે ) ન્યુ જલપાઈ ગુડી ( રેલ્વે સ્ટેશન ) અથવા બાગદોગરા ( એરપોર્ટ ) આગમન બાદ દાર્જીલીંગ જવા રવાના .     ( રાત્રી મુકામ દાર્જીલીંગ )

દિવસ-૨ દાર્જીલીંગ

સવારે ચા-નાસ્તા બાદ ગિરિમથકોની મહારાણી તરીકે ઓળખાતા હિમાલય પર્વતમાળામાં આવેલા અતિસુંદર ગિરિમથકમાં શ્રેષ્ઠ એવા દાર્જીલીંગના રોક ગાર્ડન અને ગંગા મૈયા પાર્કનું સાઈટસીન , ખરીદી માટે સમય ફ્રી ,આરામ . ( રાત્રી મુકામ દાર્જીલીંગ )

દિવસ-૩ દાર્જીલીંગ

સવારે ૪-કલાકે ટાઈગરહીલમાં અદ્દભુત સનરાઈઝ જોવાની મોજ માણો , કંચનજંગા , ધુમ મોન્સ્ટેરીની મુલાકાત ત્યાર બાદ તેન્જીંગરોક , ટીગાર્ડન , તીબેટીયન રેફ્યુજી સેન્ટર (રવિવારે રજા ) અને જાપાનીસ ટેમ્પલની મુલાકાત લીધા બાદ સ્વેચ્છા વિહાર , આરામ.   ( રાત્રી મુકામ દાર્જીલીંગ )

દિવસ-૪ દાર્જીલીંગ થી- ગંગટોક ( ૧૨૦ કિ.મિ. ૪/૫ કલાક )
 

સવારે ચા-નાસ્તા બાદ સિક્કિમની રાજધાની ગંગટોક જવા માટે રવાના , ગંગટોક પહોચ્યા બાદ આરામ , ખરીદી માટે સમય ફ્રી.    ( રાત્રી મુકામ ગંગટોક )

દિવસ-૫  ગંગટોક

સવારે ચા-નાસ્તા બાદ ફુલ-ડે સાઈટસીન જેમા તાશી વ્યુ પોઈન્ટ , હનુમાનટોક , રૂમટેક મોનેસ્ટેરી , ગણેશટક , બેન્જાખરી ફોલ્સ ,  બોટાનીકલ ગાર્ડન ,  ઈન્સ્ટીટ્યુટ ઓફ ટીબેટોલોજી ,  ફ્લાવર શો અને હેન્ડીક્રાફ્ટ સેન્ટર ની મુલાકાત.                                                    ( રાત્રી મુકામ ગંગટોક )

દિવસ-૬  ગંગટોક ( ૧૨૦ કિ.મિ. ૫/૬ કલાક )

સવારે ચા-નાસ્તા બાદ ગંગટોક થી લાચુંગ જવા રવાના રસ્તામા આવતા કુદરતી સેવન સીસ્ટર વોટર ફોલ્સ , સીંગહીક વ્યુ પોઈન્ટ અને નાગા વોટર ફોલ્સની મુલાકાત ત્યાર બાદ લાચુંગ આગમન બાદ આરામ. ( રાત્રી મુકામ લાચુંગ )

દિવસ-૭ લાચુંગ ( યુમથાંગ ) ( ૨૪ કિ.મિ. ૧૧,૮૦૦ ફુટ )

સવારે ચા-નાસ્તા બાદ યુમથાગ વેલીના કુદરતી સૌંદર્યનો આનંદ માણો સવાર થી બપોર સુધી , ખરીદી માટે સમય ફ્રી, આરામ .    ( રાત્રી મુકામ લાચુંગ )

દિવસ-૮ લાચુંગ થી ગંગટોક ( ૧૨૦ કિ.મિ. ૪/૫ કલાક )

સવારે ચા-નાસ્તા બાદ લાચુંગ થી ગંગટોક જવા રવાના , રસ્તામાં કુદરતી સૌંદર્યથી ભરપુર ભીમા તેમજ ટ્વીન ફોલ્સની મુલાકાત ,  ગંગટોક આગમન બાદ સ્વેચ્છા વિહાર ,  ખરીદી માટે સમય ફ્રી ,  આરામ . ( રાત્રી મુકામ ગંગટોક )

દિવસ-૯ ગંગટોક થી પેલીંગ ( ૧૩૦ કિ.મિ. ૫/૬ કલાક )

સવારે ચા-નાસ્તા બાદ ગંગટોક થી પેલીંગ જવા રવાના ,  આગમન બાદ બપોરે જમીને પેમાયંત્ર મોનેસ્ટોરી , કીચુપુરીલેક રીમ્બી ફોલ્સની મુલાકાત , આરામ.   ( રાત્રી મુકામ પેલીંગ )

દિવસ-૧૦  પેલીંગ

સવારે ચા-નાસ્તા બાદ કંચનગંગા વોટર ફોલ્સ દેન્ટામવેલી અને એશિયાના સૌથી ઉંચા સીમસેન બ્રીજની મુલાકાત બાદ સાંજે ખરીદી માતે સમય ફ્રી, આરામ .     ( રાત્રી મુકામ પેલીંગ )


દિવસ-૧૧  પેલીંગ થી ન્યુ જલપાઈગુડી / બાગદોગરા

વહેલી સવારે ચા-નાસ્તા બાદ પેલીંગ થી ન્યુ જલપાઈગુડી  ( રેલ્વે સ્ટેશન )   બાગદોગરા ( એરપોર્ટ ) પર આગમન અને શ્રી બાલાગી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા આયોજીત એક અવિસ્મરણીય યાદગાર પ્રવાસ સમાપ્ત .  ( ૧૩૦ કિ.મિ. ૫/૬ કલાક )


( પ્રવાસીઓની અનુકુળતા મુજબ રેલ્વે/એર દ્વારા સ્વખર્ચે શુભ પ્રયાણ )


( નોધઃ- લાચુંગમાં હોટલનુ જમવાનુ રહેશે. બ્રેક ફાસ્ટ અને ડિનર )
( નોધઃ- જે પ્રવાસીઓને ચાઈના બોર્ડર નથુલાપાસ જવુ હશે તો સ્વખર્ચે વ્યવસ્થા કરી આપવામાં આવ્શે. સવાર થી સાંજ )

Download E-Brochure

Contact us

44, Vartalee Complex, 3rd Floor,
Opp. Narnarayan Complex,
Nr. Swastik Char Rasta,
Navrangpura,
Ahmedabad - 380 009.
M: 0960 11 55 333
Email: shreebalajitoursandtravels@yahoo.in