Print
PDF

સ્પે. કેરાલા-ત્રિવેન્દ્રમ-કોવાલમ-એલપ્પી-થેકડી-મુન્નાર-કોચીન

દિવસ-૧  ત્રિવેન્દ્રમ આગમન

દર મંગળવાર/શુક્રવાર પ્રવાસીની અનુકુળતા મુજબ (સ્વખર્ચે) રેલ્વે/એર દ્વારા દેવોની પોતાની ભુમિ એવા કેરાલા રાજયની રાજધાની શહેર ત્રિવેન્દ્રમ આગમન બાદ આરામ, ખરીદી માટે સમય ફ્રી, આરામ.  (રાત્રિ મુકામ કોવાલમ)

દિવસ-૨    કોવાલમ લોકલ સાઈટસીન

સવારે ચા-નાસ્તા બાદ વિખ્યાત કોવાલમ બીચની મુલાકાત, ત્યાર બાદ ખરીદી માટે સમય ફ્રી, આરામ. (રાત્રિ મુકામ કોવાલમ)

દિવસ-૩    કોવાલમ થી એલેપ્પી (૧૩૫ કી.મી. ૪/૫ કલાક)


સવારે ચા-નાસ્તા બાદ એલેપ્પી જવા રવાના, આગમન બાદ સમય ફ્રી, આરામ. (રાત્રિ મુકામ એલેપ્પી)

દિવસ-૪   એલેપ્પી થી થેકડી (૧૪૦ કી.મી. ૪/૫ કલાક)
 

સવારે ચા-નાસ્તા બાદ થેકડી જવા રવાના, થેકડી આગમન બાદ ગરમ મસાલાના ખેતરોની મુલાકાત, ખરીદી, સ્વેચ્છા વિહાર, સમય ફ્રી, આરામ.
(રાત્રિ મુકામ થેકડી)

દિવસ-૫   થેકડી

સવારે ચા-નાસ્તા બાદ થેકડી થી પેરીયરલેક જવા રવાના, ૭૭૭ ચો.કી.મી.માં પથરાયેલા પેરીયારલેકમાં બોટ દ્વારા (સ્વખર્ચે) જંગલી પ્રાણીઓને તેમની પ્રાકૃતીક રહેણી-કરણીમાં વિહારતા જોવાની તેમજ ફોટોગ્રાફીની મોજ માણો.  (રાત્રિ મુકામ થેકડી)

દિવસ-૬   થેકડી થી મુન્નાર (૧૩૫ કી.મી. ૪/૫ કલાક)

સવારે ચા-નાસ્તા બાદ થેકડી થી મુન્નાર જવા રવાના, ચાના બગીચાઓથી ઘેરાયેલ રમણીય ગિરિમથક મુન્નાર આગમન બાદ સ્વેચ્છા વિહાર, ખરીદી માટે સમય ફ્રી, આરામ.  (રાત્રિ મુકામ મુન્નાર)

દિવસ-૭   મુન્નાર

સવારે ચા-નાસ્તા બાદ ટાટા ટીના સુંદર બગીચાઓ, ટાટા ટી મ્યુઝીયમ, મેડુપટ્ટી ડેમ, રાજમાલા વ્યુ પોઈન્ટ, ઈસ્વાય કુલમ, વાઈલ્ડ લાઈફ સેન્ચુરી(પહાડી બકરી)ની મુલાકાત, સમય ફ્રી, આરામ. (રાત્રિ મુકામ મુન્નાર)

દિવસ-૮   મુન્નાર થી કોચીન (૧૦૦ કી.મી. ૨/૩ કલાક)

સવારે ચા-નાસ્તા બાદ મુન્નાર થી કોચીન જવા રવાના, કોચીન આગમન બાદ લોકલ સાઈટસીન, ખરીદી માટે સમય ફ્રી, આરામ.  (રાત્રિ મુકામ કોચીન)

દિવસ-૯   કોચીન

સવારે ચા-નાસ્તા બાદ શ્રી બાલાજી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા આયોજીત એક અવિસ્મરણીય યાદગાર પ્રવાસ સમાપ્ત.

(પ્રવાસીઓની અનુકુળતા મુજબ રેલ્વે/એર દ્વારા સ્વખર્ચે શુભ પ્રયાણ)

નોધ  જે પ્રવાસીઓને કન્યાકુમારીનું સાઈટસીન કરવુ હોય તમને સ્વખર્ચે વ્યવસ્થા કરી આપવામાં આવશે.

Download E-Brochure

Contact us

44, Vartalee Complex, 3rd Floor,
Opp. Narnarayan Complex,
Nr. Swastik Char Rasta,
Navrangpura,
Ahmedabad - 380 009.
M: 0960 11 55 333
Email: shreebalajitoursandtravels@yahoo.in