Print
PDF

બેંગકોક-પટ્ટાયા (થાઈલેન્ડ)

દિવસ-૧

અમદાવાદ થી મુંબઈ જવા પ્રયાણ, મુંબઈ થી રાત્રે (મુંબઈ-બેંગકોક) ફલાઈટ દ્વારા બેંગકોક જવા રવાના. સવારે થાઈલેન્ડ ઈન્ટનેશનલ એરપોર્ટ ઉપર આગમન. ત્યાર બાદ બેંગકોક થી પતાયા જવા રવાના. પતાયા આગમન બાદ બ્રેકફાસ્ટ ત્યાર બાદ આરામ. સાંજે પ્રખ્યાત અલકાઝર શો જવા રવાના. રાત્રે ભોજન બાદ રાત્રી રોકાણ હોટલમાં.

દિવસ-૨

 

સવારે ચા-નાસ્તા બાદ કોરલ આઈ-લેન્ડ જવા રવાના. આપણી પોતાની પ્રાઈવેટ ચાર્ટર્ડ બોટ દ્વારા આઈ-લેન્ડ પર આગમન ત્યાર બાદ પેરાસીલીંગ, અન્ડરવોટર તથા વિવિધ રાઈડ્સની મોજ માણો. (સ્વખર્ચે) ત્યાર બાદ બપોરે હોટલ પર પરત. સાંજે પતાયા શોપીંગ તેમજ સીટીની મુલાકાત માટે સમય ફ્રી, રાત્રી ભોજન બાદ રોકાણ હોટલમાં.

દિવસ-૩

સવારે ચા-નાસ્તા બાદ હોટલ ચેક આઉટ કરીને જેમ્સ ફોક્ટરીની મુલાકાત ત્યાર બાદ બેંગકોક સીટી તરફ જવા રવાના. બેંગકોક સીટી ટુર, ગોલ્ડનબુદ્ધા ટેમપ્લની મુલાકાત બાદ હોટલમાં ચેકઈન બાદ શોપીંગ માટે સમય ફ્રી, ત્યાર બાદ રાત્રી ભોજન બાદ રોકાણ હોટલમાં.

દિવસ-૪

સવારે ચા-નાસ્તા બાદ સફારી વર્લ્ડની  મુલાકાત ત્યાર બાદ બપોરે જંગલ ક્રુઝ રેસ્ટોરંટમાં બપોરનું ભોજન. સાંજે શોપીંગ મોલમાં ખરીદી માટે સમય ફ્રી, રાત્રી ભોજન બાદ રોકાણ હોટલમાં.

દિવસ-૫

સવારે ચા-નાસ્તા બાદ હોટલ ચેકઆઉટ અને ફલાઈટ દ્વાર મુંબઈ આવવા રવાના, ત્યાર બાદ મુંબઈ થી અમદાવાદ આવવા રવાના. અમદાવાદ એરપોર્ટ પર આગમન બાદ શ્રી બાલાજી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા આયોજીત એક અવિસ્મરણીય યાદગાર પ્રવાસ સમાપ્ત.
ટુરમાં સામેલ
૧. અમદાવાદ થી અમદાવાદ એરલાઈન્સનું ભાડું, ટેક્ષ.
૨. એ.સી. કોચ દ્વારા ફરવાના સ્થળો.
૩. થ્રી સ્ટાર હોટલમાં રહેવાની ઉત્તમ સગવડ.
૪. એક રૂમમાં બે થી ત્રણ વ્યક્તિનો સમાવેશ.
૫. ચાર બ્રેકફાસ્ટ, બે લંચ, ચાર ડીનર.
૬. બેંગકોક સીટી ટુર, સફારી પાર્ક ટીકીટ.
૭. પતાયા આઈ લેન્ડ ટુર અને અલકાઝાર શો.
૮. ગુજરાતી ટુર મેનેજર અમદાવાદ થી અમદાવાદ. (મીનીમમ ૩૦ પેસેન્જર)
નોંધ: ટુરમાં વિઝા ચાર્જીસ અલગથી રહેશે.

Download E-Brochure

Contact us

44, Vartalee Complex, 3rd Floor,
Opp. Narnarayan Complex,
Nr. Swastik Char Rasta,
Navrangpura,
Ahmedabad - 380 009.
M: 0960 11 55 333
Email: shreebalajitoursandtravels@yahoo.in