Print
PDF

Rules

૧. રેલ્વે/બસ દ્વારા યોજેલા પ્રવાસોમાં રેલ્વે વ્યવસ્થા

રેલ્વે/બસ પ્રવાસોમાં ટિકિટના દરમાં રેલ્વેનાં ભાડાનો સમાવેશ કરવામાં આવેલ નથી. રેલ્વે ટિકિટની વ્યવસ્થા પ્રવાસીઓએ જાતે કરવાની રહેશે. રેલ્વે ટિકિટ અંગેની કોઈપણ પ્રકારની જવાબદારી કંપનીની નથી. રેલ્વે નિયમાનુસાર રેલ્વે ટિકિટનું રિઝર્વેશન ૯૦ દિવસ અગાઉ (ટુર ઉપડવાની તારીખ સિવાય) થાય છે. તેથી પ્રવાસીઓએ પોતાની ટિકિટો ૯૦ દિવસ અગાઉ મેળવી લેવા વિનંતી છે. પ્રવાસીની અનુકુળતા અમો અમારા રેલ્વે એજન્ટ દ્વારા ટિકિટ કરાવી આપીશુ જેનો ચાર્જ અલગથી આપવાનો રહેશે. બર્થ નંબર કોમ્પ્યુટર આધારીત રહેશે. - પ્રવાસોનાં ટિકિટનાં દરોમાં રેલ્વે ભાડાનો સમાવેશ કરવામાં આવેલ નથી. રેલ્વેની ટિકિટની વ્યવસ્થા પ્રવાસીએ જાતે કરવાની છે. રેલ્વે ટિકિટ અંગેની કોઈપણ જવાબદારી પ્રવાસ આયોજકની નથી. રેલ્વેનાં નિયમમુજબ સીનીયર સીટીઝન કન્સેશન લીધેલ ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરનાં પ્રવાસીએ ઉંમરનો ઓરીજીનલ પુરાવો રેલ્વે મુસાફરીમાં સાથે રાખવો ફરજીયાત છે.

૨. વાહન વ્યવસ્થા

જોવા લાયક સ્થળોએ એક વખત જવા આવવાની વ્યવસ્થા કંપની તરફથી કરવામાં આવશે. કોઈ સ્થળે દર્શન અગર જોવાનું બંધ થઈ ગયુ હશે, રસ્તો તૂટી ગયો હશે તો ત્યાં ફરીથી લઈ જવામાં આવશે નહી. ઉતારાથી નજીકના સ્થળોએ તથા આપણી બસ જઈ શક્તી ન હોય તેવા સ્થળોએ ચાલીને અગર અન્ય વાહન દ્વારા (સ્વખર્ચે) જવાનું રહેશે. રોડ મુસાફરી દરમ્યાન બુક થયેલ પ્રવાસીઓની સંખ્યા મુજબ વાહન વ્યવસ્થા કરવામાં આવશે. ટેક્ષી, ટાટાસુમો, ક્વાલીસ, ટેમ્પો ટ્રાવેલ, ટ્રવેરા ૨*૨ બસ ૧૪,૧૮,૨૨,૨૭, ૩૧/૩૫ સીટ ગાડી દ્વારા પ્રવાસનું આયોજન કરવામાં આવશે, તે દરેક પ્રવાસીને માન્ય રહેશે. ૨*૨ બસ સિવાય ઉપરોક્ત દર્શાવેલ વાહનનો ઉપયોગ કરવામાં આવે ત્યારે ટિકિટના દર કરતા ૩૦% વધુ રકમ આપવાની રહેશે. અનિવાર્ય સંજોગોમાં ૨*૨ બસના બદલે અન્ય વાહનની વ્યવસ્થા કરવાની ફરજ પડે તો તે દરેક પ્રવાસીને માન્ય રહેશે, અને અંગેનું કોઈપણ જાતનું રિફંડ આપવામાં આવશે નહિ. Air મુસાફરી Economy class માં કરવામાં આવશે. નોંધ- A.C. વાહન હિલ સ્ટેશનમાં બંધ રહેશે ઈકોનોમી ટુરમાં Non A.C. વાહનની વ્યવસ્થા રહેશે. રસ્તામાં વાહન બગડશે તો જે તે સ્થળે ત્યાંના લોકલ વ્હીકલ દ્વારા આગળનો પ્રવાસ પુર્ણ કરવામાં આવશે. જે માટે સહકાર આપવો જરૂરી છે. (ઉપરોક્ત નિયમ મુજબ અમારે ત્યાં ટુર કેન્સલ થવાનો ભય રહેતો નથી.) જે પ્રવાસીને માન્ય રહેશે. ખાસ નોંધ- પ્રવાસીએ જણાવેલ પહોંચવાના સ્થળે જણાવેલ હોટલમાં સ્વખર્ચે પહોંચવાનું રહેશે. શક્ય હશેતો જ પીકઅપ કરવામાં આવશે. ટુર પુરી થયે ફક્ત રેલ્વે સ્ટેશન પર છોડવામાં આવશે ટ્રેન અથવા એરનો ટાઈમ કોઈપણ હોય પરંતુ ટુર પુર્ણ થયે જે તે સ્થળે પહોંચાડવામાં આવશે. ત્યાર પછીની કોઈ જવાબદારી કંપનીની રહેશે નહી. નોંધ- લકઝરી બસ પ્રવાસમાં A.C. કોચમાં પુરતા પ્રવાસી ન મળવાથી Non A.C. કોચમાં પ્રવાસ કરવાનો રહેશે જેના ડિફરન્સની રકમ પ્રવાસીને પરત મળશે. Non A.C. કોચમાં પુરતા પ્રવાસી ન મળવાથી A.C.. કોચમાં પ્રવાસ કરવાનો રહેશે જેના ડીફરન્સની રકમ પ્રવાસીએ આપવાની રહેશે. સંજોગો વસાત પ્રવાસ દરમ્યાન A.C.. બગડવુ અથવા કોઈ કારણસર બંધ રાખવુ પડે તો તે દિવસના રૂ. ૧૦૦ લેખે રિફંડ આપવામાં આવશે. હીલ સ્ટેશનમાં A.C. બંધ રહેશે.

૩. ભોજન વ્યવસ્થા-

રેલ્વે/બસ દ્વારા તેમજ લકઝરી બસ દ્વારા કરાયેલ પ્રવાસ દરમ્યાન (ટ્રેન મુસાફરી સિવાય બન્ને ટાઈમ અમારા પોતાના મહારાજ રસોઈયાના હાથે બનાવેલું સ્વાદિષ્ટ ગુજરાતી ભોજન, સવારે ચા-નાસ્તો અને દરરોજ અલગ વાનગીઓનો સ્વાદ મળશે. ટ્રેન મુસાફરી દરમ્યાન જમવાની સગવડ પ્રવાસીઓએ જાતે કરવાની રહેશે. (નોંધ- સંજોગો વસાત પ્રવાસમાં ૧,૨,૩ કપલ હશે તો પણ અથવા ૫-૬ પ્રવાસી હશે તો અમારી જણાવેલ હોટલમાં ફક્ત ચા-નાસ્તો તેમજ સાંજે જમવાનું રહેશે. જે હોટલમાં મેનુ મુજબ (ફક્ત વેજ) રહેશે. બપોરે જમવાની શક્ય હશે તો સગવડ કરવામાં આવશે, આવા સંજોગોમાં સ્પે. ફિચર્સ લાગુ પડશે નહી. જે પ્રવાસીઓને માન્ય રહેશે. પ્રવાસીના ખાસ પ્રસંગ જેવા કે બર્થડે, એનીવર્સરી, ર્ધાર્મીક તહેવારના આ દિવસોએ ટુર મેનેજર સાથે ચર્ચા કરી મેનુ બનાવવામાં સહકાર આપવો. જેથી યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે.

૪. રહેઠાણ વ્યવસ્થા-

રાત્રી રોકાણ દરમ્યાન રેલ્વે/બસ પ્રવાસમાં બે આખી ટિકિટ દીઠ સ્વતંત્ર રૂમની સગવડ રહેશે. એક ટિકિટ વાળા પ્રવાસીઓને અલગ રૂમ જોઈતો હશે તો રૂમ ભાડાની અડધી રકમ અલગ આપવાની રહેશે. શ્રીનગર, કાશ્મીરમાં હાઉસ બોટ/હોટલમાં આપવામાં આવશે. ત્રણ આખી ટિકિટ અડધી ટિકિટ સ્વતંત્ર ટિકિટ/બે અડઘી ટિકિટ વાળા ફેમીલીને ડબલ બેડરૂમમાં એકસ્ટ્રા બેડીંગની સગવડ આપવામાં આવશે. જયારે ૨*૨ બસ (અમદાવાદ થી અમદાવાદ) લકઝરી બસ પ્રવાસમાં હોટલમાં ફેમિલી દીઠ ૪-૫ વ્યક્તિ વચ્ચે રૂમ આપવામાં આવશે. તેમજ બે વ્યક્તિ વચ્ચે રૂમ જોઈતો હોયતો તેઓએ કંપનીએ જણાવેલ એકસ્ટ્રા રૂમનો ચાર્જ આપવાનો રહેશે. કપલ ટુરમાં દરેકને કપલ દીઠ ડબલ બેડ રૂમ અપવામાં આવશે. હોટલના ચેક આઉટ સમય મુજબ રૂમ આપવામાં તેમજ ખાલી કરવામાં આવશે. સામાન્ય રીતે હોટલોનું અગાઉથી બુકીંગ જાણકારી આપેલી હોય છે. પરંતુ સીઝન દરમ્યાન હોટલોમાં ફેરફાર કરવામાં આવશે. તો તેવા સંજોગોમાં મેનેજમેન્ટ તેવી જ હોટલમાં વ્યવસ્થા કરશે. જે દરેક પ્રવાસીઓને માન્ય રાખવાની રહેશે. હોટલના નિયમ અનુસાર હોટલમાં કપડા ધોવાની મનાઈ હોવાથી દરેક પ્રવાસીઓએ તેનું પાલન કરવાનું રહેશે. ચારધામ, સાઉથ પ્રવાસમાં બજેટ મુજબ હોટલ, ગેસ્ટહાઉસ, આપવામાં આવશે. (ફક્ત લકઝરી પ્રવાસ માટે) નોંધ-    સ્પે. ફિચર્સ ટુરમાં અનુકૂળતા મુજબ આપવામાં આવશે. ઈકોનોમી પ્રવાસમાં દરેક જગ્યાએ Non A.C.. રૂમ આપવામાં આવશે હિટરનો ચાર્જ અલગથી આપવાનો રહેશે. પ્રવાસમાં જે સ્થળોએ હોટલમાં A.C. રૂમમાં રોકાવવાની વ્યવસ્થા છે તેનો ઉલ્લેખ માહિતી પત્રકમાં આવેલ છે. અનિવાર્ય સંજોગોને લીધે કોઈપણ કારણસર A.C. બંધ રહેશે તો તેનું કોઈપણ જાતનું રીફંડ આપવામાં આવશે નહી. કેદારનાથમાં ચાર વ્યક્તિ વચ્ચે એક જ રૂમ આપવામાં આવશે. ચાર આખી ટિકિટના ફેમીલીએ પ્રવાસમાં વધુ અનુકૂળતા રહે તે માટે બે વ્યક્તિ વચ્ચે જ રૂમ લેવા વિનંતિ છે રાત્રિ રોકાણ ન હોય તેવા સ્થળોએ કે જયાં ન્હાવા-ધોવા માટે હોટલમાં Non A.C.  Room વ્યવસ્થા કરવામાં આવશે ત્યાં ૪ થી ૫ પ્રવાસીઓ વચ્ચે એક રૂમ આપવામાં આવશે.

૫. અંગત ખર્ચ-

કુલી, મજુરી, ઘોડા, ડોલી, કડી, રોપવે, ધોબી, પ્રવેશ ફી, નાવ, દાન-દક્ષિણા, એરપોર્ટ ટેક્ષ, ટેલીફોન બીલ, લગેજનો વિમો વગેરે પ્રવાસીઓએ પોતે ભરવાનો રહેશે.

૬. સાથે લાવવાની વસ્તુ -

નાની બેગ, તાળુ-સાંકળ, રેલ્વે મુસાફરી દરમ્યાન ઓઢવા પાથરવાનું ચાદર, વોટરબેગ, બેટરી, ટુથ બ્રશ, ટુથ પેસ્ટ, ઉલીયુ જરૂરી દવાઓ તેમજ હીલ સ્ટેશનનાં પ્રવાસમાં જોડાનારા પ્રવાસીઓએ ગરમ કપડા સાથે લાવવા જરૂરી છે. અમરનાથ/ચારધામ(બદ્રીકેદારના) પ્રવાસીઓએ ગરમ કપડા, બુટ, હાથના મોજા, મફલર વગેરે સાથે રાખવું.

૭. બુકીંગ વ્યવસ્થા-

પ્રતિ વ્યક્તિ દીઠ રૂ. 5૦૦૦ ડીપોઝીટ ભરી આપની સીટ રીઝર્વ કરવા વિનંતી. પ્રવાસ ઉપડવાના ૨૦ દિવસ અગાઉ ચુક્તે રકમ ભરી પ્રવાસ ઉપડવાના પાંચ દિવસ અગાઉ પ્રવાસ કાર્યક્રમ તેમજ રહેઠાણ સરનામાં, જોવાલાયક સ્થળોની યાદી મેળવી લેવી, બસ પ્રવાસના પ્રવાસીઓએ ટુર ઉપડવાના બે/ત્રણ દિવસ પહેલા ઉપરોક્ત યાદી મેળવી લેવાની રહેશે. માન્ય એજન્ટ દ્વારા અથવા તો બહાર ગામથી બુકીંગ કરાવતા પ્રવાસીઓએ "શ્રી બાલાજી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ" અમદાવાદનો A/C pay / DD મોકલવાનો રહેશે. અથવા શ્રી બાલાજી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નાં જણાવેલ બેંકમાં જે તે ટુરની રકમ જમાં કરાવી શકાશે જેની પહોંચ ફોન અથવા ફેક્સ થી જાણ કરવાની રહેશે. (નોંધ-  ટુર ઉપડવાના ૨૦ દિવસ પહેલા પ્રવાસની પુરી રકમ નહી ભરવાથી ટુર કેન્સલ કરવામાં આવશે, જેની ખાસ નોંધ લેવી) અમારા તરફથી ટુર કેન્સલ કરવામાં આવશે તો પુરેપુરી રકમ પરત આપવામાં આવશે. રીફંડ ફક્ત A/C Pay  ચેકથી જ પરત આપવામાં આવશે.

SBI - CURRENT A/C No. ૩૦૮૩૪૪૪૨૪૨૭
ICICI CURRENT A/C No. ૧૩૬૭૦૫૦૦૦૪૮
ACCOUNT NAME શ્રી બાલાજી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ
BRANCH NAVARANGPURA

૮. સામાન્ય માહિતી નિયમો

ટુર કોન્ટ્રાક્ટમાં જણાવેલ નિયમો દરેક પ્રવાસી માટે બંધનકર્તા રહેશે. ૩ થી ૫ વર્ષના બાળકોની આખી ટિકિટના દરમાં ૨૦% રકમ લેવામાં આવશે. ૩ થી ૫ વર્ષના બાળકોના જન્મ તારીખના પુરાવાની ઝેરોક્ષ કોપી આપવાની રહેશે. પ્રવાસમાં કિંમતી ચીજ વસ્તુઓ સાથે લાવવી નહી તેમજ વધારાની રકમના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ટ્રાવેલ્સ ચેક રાખવા હિતાવહ છે. સામાન સાચવવાની હેરફેર કરવાની સંપૂર્ણ જવાબદારી પ્રવાસીની રહેશે. સામાનનો વિમો પ્રવાસીએ લેવાનો રહેશે. કોઈપણ કારણસર પ્રવાસના દિવસો વધશેતો પ્રવાસીએ વ્યક્તિ દીઠ એક દિવસના લકઝરી ટુરમાં રૂ. ૩૦૦૦ તેમજ VIP ટુરમાં રૂ. ૫૦૦૦ તેમજ લકઝરી બસ દ્વારા પ્રવાસમાં રૂ. ૧૦૦૦ મુજબ વધારાની રકમ ટુર મેનેજરને આપવાની રહેશે. પત્રિકામાં પ્રવાસ ઉપડવાનો પરત આવવાનો કાર્યક્રમ પ્રવાસી પોતાની અનુકુળતા મુજબ જવા આવવાનું આયોજન કરી શકે તે માટે જ પહોંચવાના સ્થળ અને છુટા પડવાનું આયોજન કરી શકે તે માટે જ પહોંચવાના સ્થળ અને છુટા પડવાનું સ્થળ દર્શાવવામાં આવેલ છે. હાલનો ટિકિટનો દર ૦૧-૦૨-૨૦૦૯/૧૦ પ્રવર્તમાન બસ/વિમાન ભાડાના આધારે નક્કી કરેલ છે. પરંતુ પ્રવાસ દર ઉપડતા અગાઉ કે પ્રવાસ દરમ્યાન આકસ્મિક વધારો થશે તો વધારાનો ખર્ચ પ્રવાસીઓએ કંપનીમાં રોકડેથી ચુકવવાનો રહેશે. ટુરમાં પ્રવાસીઓની સંખ્યા મુજબ જ જરૂરી કેપીસીટી વાળા વાહનની વ્યવસ્થા કરવામાં આવશે, તેમાં ત્રાહીત વ્યક્તિઓ તેમજ અન્ય સંસ્થાઓની સેવા લેવામાં આવે છે જેનું નિયંત્રણ અમારી સંસ્થાનું રહેલ નથી, તેથી અગવડતા-સગવડતા રહેશે માટે કોમળ પ્રકૃતિવાળા તેમજ માસિક અસર થતી હોય તેવા પ્રવાસીઓને પ્રવાસમાં જોડાવું નહી. ટુર કોન્ટ્રાક્ટમાં જણાવેલ નિયમો દરેક પ્રવાસી માટે લાગુ પડે છે અને તે બધાજ નિયમો દરેક પ્રવાસીને બંધનકર્તા રહેશે. પ્રવાસના નિયમનો ભંગ તથા પ્રવાસીને વ્યવસ્થા માટે મનદુઃખ થયે કાનુની કાર્યવાહી કરવી પડે તો તે પ્રવાસીનું બુકીંગ ગમે ત્યાં કરવામાં આવ્યુ હોય તેમ છતાંય ફક્ત અમદાવાદ શહેરમાં આવેલ કોર્ટ મારફતે કાર્યવાહી કરવાની રહેશે. ટુર કોન્ટ્રાક્ટ ફોર્મમાં જણાવેલ નિયમો દરેક પ્રવાસ માટે બંધનકર્તા રહેશે. પ્રવાસમાં જોડાતા દરેક પ્રવાસીએ ડ્રાઈવીંગ લાયસન્સ, પાસપોર્ટ, ઈલેક્શન કાર્ડ, પોસ્ટ આઈડેન્ટીટી કાર્ડ, ઈન્કમટેક્સનું પાનકાર્ડ વિ. માંથી કોઈપણ એક ફોટોવાળો પુરાવો પ્રવાસમાં સાથે રાખવો ફરજીયાત છે. પ્રવાસ ઉપડવાની તારીખમાં સંજોગોવસાત્ ફેરફાર કરવાનો સંસ્થાને સંપૂર્ણ હક્ક છે અને તે દરેક પ્રવાસીને માન્ય રાખવાનો રહેશે. પ્રવાસીની સંખ્યા ઓછી થાય અને નાના વાહન દ્વારા પ્રવાસનું આયોજન કરવાની ફરજ પડેતો તેવા સંજોગોમાં હોટલનું પેકેજ આપવામાં આવશે જેમાં બ્રેકફાસ્ટ તથા ડીનરનો જ સમાવેશ કરવામાં આવશે જે દરેકને બંધનકર્તા રહેશે. રેલ્વે સ્ટેશન-એરપોર્ટ ઉપર પીકઅપ-ડ્રોપ કરવામાં આવશે નહી. દરેક પ્રવાસીએ નક્કી કરેલ હોટલ/સ્થળથી જોડાવવાનું/છૂટા થવાનું રહેશે. ૨૦મી ડિસેમ્બર થી ૫ મી જાન્યુઆરી વચ્ચેના સમયગાળામાં આયોજીત પ્રવાસોમાં નાતાલની સીઝનના પંદર ટકા ભાવ વધારો ફરજીયાત આપવાનો રહેશે.

૯. ફરીયાદ બાબતે -

ચાલુ ટુર દરમ્યાન અમારી ર્સિવસ બાબતે કોઈપણ પ્રકારની ફરીયાદ હોય તો તે સ્થળે ટુર મેનેજરને લેખિત જાણકારી આપીને તેમજ તે સ્થળેથી ફોન/ફેક્સ દ્વારા અમદાવાદ ઓફીસે જાણ કરવી, જેથી બાકી રહેલી ટુરમાં તે ફરીયાદ દુર કરવા માટે આવશ્યક પગલા લઈ શકાય. ચાલુ ટુરમાં આકસ્મિક કારણોસર પ્રવાસીને ટુર અધુરી છોડવી પડે તેવા સંજોગોમાં બાકી રહેલ ટુરનાં ફકત હોટલ ભાડું પરત મળશે, જેની લેખીત જાણકારી મેનેજર પાસેથી મેળવી લેવી. ટુરનું રીફંડ અમદાવાદ ઓફીસથી લેવાનું રહેશે રસ્તામાં કોઈપણ જાતનું રીફંડ મળશે નહી, ટુર સમાપ્ત કર્યા પછી કોઈપણ ફરીયાદ કે કોર્ટ કાનુની કાર્યવાહી માન્ય રહેશે નહી.

૧૦. LTC બાબત -

સરકારી કર્મચારીઓ તેમજ તમામ બેંકોમાં અમારુ LTC માન્ય છે. LTC તેમજ ઈન્શ્યોરન્સ કંપની,ONGC, IPCL, UCO Bank, AEC, AMC,  નિગમો, શૈક્ષણિક સંસ્થાઓ, તેમજ અન્ય સંસ્થાઓ સરકારી, અર્ધ સરકારી કર્મચારીઓને ગુજરાત ટુરીઝમ માન્ય સંસ્થા દ્વારા LTC ની સગવડતા કરી આપવામાં આવશે. પ્રવાસ આયોજક તરફથી માત્ર સંસ્થાનું જ LTC સર્ટી. આપવામાં આવશે. LTCની રકમ આપવાની કોઈ જવાબદારી સંસ્થાની રહેશે નહી.

૧૧. ટુર મેનેજર બાબત-

ટ્રેન/વિમાનમાંથી ઉતર્યા બાદ પુરી ટુર દરમ્યાન અમારા ટુર મેનેજર તમારી સાથે રહેશે. તમારે ટુરને આનંદમય બનાવવી હોયતો ટુર મેનેજરને તમારો સાથ સહકાર જરૂરી છે. દરેક સ્થળોએ હોટલના રૂમની વ્યવસ્થા, જમવા માટે મેનુની વ્યવસ્થા મેનેજર કરશે. પ્રવાસીઓએ આ બાબતે દખલગીરી કરવી નહી.

૧૨. ખાસ નોંધ -

(૧) પ્રવાસ પત્રિકામાં દર્શાવેલ ટિકિટના દર ઉપરાંત ર્સિવસ ટેક્ષ ૩.૦૯% રકમ વધારની અલગ આપવાની રહેશે. આપની ટિકિટો નોંધાવતી વખતે આપ જે પ્રવાસમાં જોડાવા ઈચ્છતા હો તે પ્રવાસીની ઉપડવાની તારીખ, તેનું નામ, પ્રવાસમાં જોડાનાર દરેકના નામ, ઉંમર, પુરૂ સરનામું, ટેલીફોન નંબર વિગેરે વિગતો સાથેનું કોન્ટ્રાક્ટ ફોર્મ ભરીને ટિકિટ દીઠ રૂ. ૩૦૦૦ ડીપોઝીટ ભરવાની છે. બહારગામના પ્રવાસીઓ તથા માન્ય એજન્ટ દ્વારા બુકીંગ કરાવતા પ્રવાસીઓએ "શ્રી બાલાજી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ" ના નામના અમદાવાદ બ્રાન્ચના ડીમાન્ડ ડ્રાફટથી જ રકમ મોકલાવી. ટિકિટની બાકીની રકમ પ્રવાસ ઉપડવાની તારીખના ૨૦ દિવસ પહેલાં ભરવાની રહેશે. બહારગામના પ્રવાસીઓએ કંપનીના ખાતામાં ચેક/રોકડ જમા કરાવ્યા બાદ તેની ઓરીજીનલ સ્લીપ અમદાવાદ ઓફિસે મોકલી આપવાની રહેશે. અમદાવાદ ઓફિસમાં બેંકમાં ભરેલ નાણાંની ઓરીજીનલ સ્લીપ મળ્યા પછીથી જ પહોંચ બનાવવામાં આવશે. બેંકની ઓરીજીનલ સ્લીપ વગર પહોંચ આપવામાં આવશે નહી.
(૨) હોટલ તથા રીસોર્ટની અંદર પ્રવાસીથી કોઈપણ જગ્યાએ પોતાનાથી ભૂલથી કોઈપણ જાતનું નુક્સાન થાય તો તેની સંપૂર્ણ જવાબદારી પ્રવાસીની પોતાની રહેશે તેમાં ટુર ઓર્ગર્નાઈઝર કે ટુર મેનેજરની કોઈ જવાબદારી રહેશે નહીં. આ અંગે હોટલના મેનેજરનો સંપર્ક કરી તેનો તત્કાલ નિકાલ કરવાની જવાબદારી પ્રવાસીની રહેશે.

ટિકિટ કેન્સલેશનના નિયમો-

કોઈપણ પ્રવાસી બુકીંગ કરાવ્યા બાદ ટુર કેન્સલ થશે નહી પણ પ્રવાસીના હિતને ધ્યાનમાં લઈને તે તેમનો પ્રવાસ
બુકીંગ તારીખથી લઈને પછીના એક વર્ષ સુધી ગમે ત્યારે જઈ શકે છે પણ તેની જાણ કંપનીને ૨ મહિનાથી અગાઉ કરવાની રહેશે. જેથી આપનું
બુકીંગ તે તારીખ માં કરવી શકાય.કંપની આ સગવડતા પ્રવાસીઓને આપવા છતાં પ્રવાસી ટુર કેન્સલ કરશે તો ૫૦ ટકા રીફંડ પાછુ આપવામાં આવશે.
પાંચ દિવસ અગાઉ ટુરની રકમના ૭૫ ટકા કપાશે. પ્રવાસ ઉપડવાની તારીખથી ૫ દિવસની અંદર ટિકિટ રદ કરાવનારને કોઈપણ સંજોગોમાં રિફંડ
આપવામાં આવશે નહિ. ટિકિટ કેન્સલ કરાવવા માટે લેખિત અરજી જરૂરી પુરાવા સાથે આપવાની રહેશે. લેખિત અરજી મળ્યા તારીખથી જ ટિકિટ કેન્સલ કરવામાં આવશે.

૧. રેલ્વે/બસ દ્વારા યોજેલા પ્રવાસોમાં રેલ્વે વ્યવસ્થા
રેલ્વે/બસ પ્રવાસોમાં ટિકિટના દરમાં રેલ્વેનાં ભાડાનો સમાવેશ કરવામાં આવેલ નથી. રેલ્વે ટિકિટની વ્યવસ્થા પ્રવાસીઓએ જાતે કરવાની રહેશે. રેલ્વે ટિકિટ અંગેની કોઈપણ પ્રકારની જવાબદારી કંપનીની નથી. રેલ્વે નિયમાનુસાર રેલ્વે ટિકિટનું રિઝર્વેશન ૯૦ દિવસ અગાઉ (ટુર ઉપડવાની તારીખ સિવાય) થાય છે. તેથી પ્રવાસીઓએ પોતાની ટિકિટો ૯૦ દિવસ અગાઉ મેળવી લેવા વિનંતી છે. પ્રવાસીની અનુકુળતા અમો અમારા રેલ્વે એજન્ટ દ્વારા ટિકિટ કરાવી આપીશુ જેનો ચાર્જ અલગથી આપવાનો રહેશે. બર્થ નંબર કોમ્પ્યુટર આધારીત રહેશે. - પ્રવાસોનાં ટિકિટનાં દરોમાં રેલ્વે ભાડાનો સમાવેશ કરવામાં આવેલ નથી. રેલ્વેની ટિકિટની વ્યવસ્થા પ્રવાસીએ જાતે કરવાની છે. રેલ્વે ટિકિટ અંગેની કોઈપણ જવાબદારી પ્રવાસ આયોજકની નથી. રેલ્વેનાં નિયમમુજબ સીનીયર સીટીઝન કન્સેશન લીધેલ ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરનાં પ્રવાસીએ ઉંમરનો ઓરીજીનલ પુરાવો રેલ્વે મુસાફરીમાં સાથે રાખવો ફરજીયાત છે.

૨. વાહન વ્યવસ્થા
જોવા લાયક સ્થળોએ એક વખત જવા આવવાની વ્યવસ્થા કંપની તરફથી કરવામાં આવશે. કોઈ સ્થળે દર્શન અગર જોવાનું બંધ થઈ ગયુ હશે, રસ્તો તૂટી ગયો હશે તો ત્યાં ફરીથી લઈ જવામાં આવશે નહી. ઉતારાથી નજીકના સ્થળોએ તથા આપણી બસ જઈ શક્તી ન હોય તેવા સ્થળોએ ચાલીને અગર અન્ય વાહન દ્વારા (સ્વખર્ચે) જવાનું રહેશે. રોડ મુસાફરી દરમ્યાન બુક થયેલ પ્રવાસીઓની સંખ્યા મુજબ વાહન વ્યવસ્થા કરવામાં આવશે. ટેક્ષી, ટાટાસુમો, ક્વાલીસ, ટેમ્પો ટ્રાવેલ, ટ્રવેરા ૨*૨ બસ ૧૪,૧૮,૨૨,૨૭, ૩૧/૩૫ સીટ ગાડી દ્વારા પ્રવાસનું આયોજન કરવામાં આવશે, તે દરેક પ્રવાસીને માન્ય રહેશે. ૨*૨ બસ સિવાય ઉપરોક્ત દર્શાવેલ વાહનનો ઉપયોગ કરવામાં આવે ત્યારે ટિકિટના દર કરતા ૩૦% વધુ રકમ આપવાની રહેશે. અનિવાર્ય સંજોગોમાં ૨*૨ બસના બદલે અન્ય વાહનની વ્યવસ્થા કરવાની ફરજ પડે તો તે દરેક પ્રવાસીને માન્ય રહેશે, અને અંગેનું કોઈપણ જાતનું રિફંડ આપવામાં આવશે નહિ. Air મુસાફરી Economy class માં કરવામાં આવશે. નોંધ- A.C. વાહન હિલ સ્ટેશનમાં બંધ રહેશે ઈકોનોમી ટુરમાં Non A.C. વાહનની વ્યવસ્થા રહેશે. રસ્તામાં વાહન બગડશે તો જે તે સ્થળે ત્યાંના લોકલ વ્હીકલ દ્વારા આગળનો પ્રવાસ પુર્ણ કરવામાં આવશે. જે માટે સહકાર આપવો જરૂરી છે. (ઉપરોક્ત નિયમ મુજબ અમારે ત્યાં ટુર કેન્સલ થવાનો ભય રહેતો નથી.) જે પ્રવાસીને માન્ય રહેશે. ખાસ નોંધ- પ્રવાસીએ જણાવેલ પહોંચવાના સ્થળે જણાવેલ હોટલમાં સ્વખર્ચે પહોંચવાનું રહેશે. શક્ય હશેતો જ પીકઅપ કરવામાં આવશે. ટુર પુરી થયે ફક્ત રેલ્વે સ્ટેશન પર છોડવામાં આવશે ટ્રેન અથવા એરનો ટાઈમ કોઈપણ હોય પરંતુ ટુર પુર્ણ થયે જે તે સ્થળે પહોંચાડવામાં આવશે. ત્યાર પછીની કોઈ જવાબદારી કંપનીની રહેશે નહી. નોંધ- લકઝરી બસ પ્રવાસમાં A.C. કોચમાં પુરતા પ્રવાસી ન મળવાથી Non A.C. કોચમાં પ્રવાસ કરવાનો રહેશે જેના ડિફરન્સની રકમ પ્રવાસીને પરત મળશે. Non A.C. કોચમાં પુરતા પ્રવાસી ન મળવાથી A.C.. કોચમાં પ્રવાસ કરવાનો રહેશે જેના ડીફરન્સની રકમ પ્રવાસીએ આપવાની રહેશે. સંજોગો વસાત પ્રવાસ દરમ્યાન A.C.. બગડવુ અથવા કોઈ કારણસર બંધ રાખવુ પડે તો તે દિવસના રૂ. ૧૦૦ લેખે રિફંડ આપવામાં આવશે. હીલ સ્ટેશનમાં A.C. બંધ રહેશે.

૩. ભોજન વ્યવસ્થા-
રેલ્વે/બસ દ્વારા તેમજ લકઝરી બસ દ્વારા કરાયેલ પ્રવાસ દરમ્યાન (ટ્રેન મુસાફરી સિવાય બન્ને ટાઈમ અમારા પોતાના મહારાજ રસોઈયાના હાથે બનાવેલું સ્વાદિષ્ટ ગુજરાતી ભોજન, સવારે ચા-નાસ્તો અને દરરોજ અલગ વાનગીઓનો સ્વાદ મળશે. ટ્રેન મુસાફરી દરમ્યાન જમવાની સગવડ પ્રવાસીઓએ જાતે કરવાની રહેશે. (નોંધ- સંજોગો વસાત પ્રવાસમાં ૧,૨,૩ કપલ હશે તો પણ અથવા ૫-૬ પ્રવાસી હશે તો અમારી જણાવેલ હોટલમાં ફક્ત ચા-નાસ્તો તેમજ સાંજે જમવાનું રહેશે. જે હોટલમાં મેનુ મુજબ (ફક્ત વેજ) રહેશે. બપોરે જમવાની શક્ય હશે તો સગવડ કરવામાં આવશે, આવા સંજોગોમાં સ્પે. ફિચર્સ લાગુ પડશે નહી. જે પ્રવાસીઓને માન્ય રહેશે. પ્રવાસીના ખાસ પ્રસંગ જેવા કે બર્થડે, એનીવર્સરી, ર્ધાર્મીક તહેવારના આ દિવસોએ ટુર મેનેજર સાથે ચર્ચા કરી મેનુ બનાવવામાં સહકાર આપવો. જેથી યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે.

૪. રહેઠાણ વ્યવસ્થા-
રાત્રી રોકાણ દરમ્યાન રેલ્વે/બસ પ્રવાસમાં બે આખી ટિકિટ દીઠ સ્વતંત્ર રૂમની સગવડ રહેશે. એક ટિકિટ વાળા પ્રવાસીઓને અલગ રૂમ જોઈતો હશે તો રૂમ ભાડાની અડધી રકમ અલગ આપવાની રહેશે. શ્રીનગર, કાશ્મીરમાં હાઉસ બોટ/હોટલમાં આપવામાં આવશે. ત્રણ આખી ટિકિટ અડધી ટિકિટ સ્વતંત્ર ટિકિટ/બે અડઘી ટિકિટ વાળા ફેમીલીને ડબલ બેડરૂમમાં એકસ્ટ્રા બેડીંગની સગવડ આપવામાં આવશે. જયારે ૨*૨ બસ (અમદાવાદ થી અમદાવાદ) લકઝરી બસ પ્રવાસમાં હોટલમાં ફેમિલી દીઠ ૪-૫ વ્યક્તિ વચ્ચે રૂમ આપવામાં આવશે. તેમજ બે વ્યક્તિ વચ્ચે રૂમ જોઈતો હોયતો તેઓએ કંપનીએ જણાવેલ એકસ્ટ્રા રૂમનો ચાર્જ આપવાનો રહેશે. કપલ ટુરમાં દરેકને કપલ દીઠ ડબલ બેડ રૂમ અપવામાં આવશે. હોટલના ચેક આઉટ સમય મુજબ રૂમ આપવામાં તેમજ ખાલી કરવામાં આવશે. સામાન્ય રીતે હોટલોનું અગાઉથી બુકીંગ જાણકારી આપેલી હોય છે. પરંતુ સીઝન દરમ્યાન હોટલોમાં ફેરફાર કરવામાં આવશે. તો તેવા સંજોગોમાં મેનેજમેન્ટ તેવી જ હોટલમાં વ્યવસ્થા કરશે. જે દરેક પ્રવાસીઓને માન્ય રાખવાની રહેશે. હોટલના નિયમ અનુસાર હોટલમાં કપડા ધોવાની મનાઈ હોવાથી દરેક પ્રવાસીઓએ તેનું પાલન કરવાનું રહેશે. ચારધામ, સાઉથ પ્રવાસમાં બજેટ મુજબ હોટલ, ગેસ્ટહાઉસ, આપવામાં આવશે. (ફક્ત લકઝરી પ્રવાસ માટે) નોંધ-    સ્પે. ફિચર્સ ટુરમાં અનુકૂળતા મુજબ આપવામાં આવશે. ઈકોનોમી પ્રવાસમાં દરેક જગ્યાએ Non A.C.. રૂમ આપવામાં આવશે હિટરનો ચાર્જ અલગથી આપવાનો રહેશે. પ્રવાસમાં જે સ્થળોએ હોટલમાં A.C. રૂમમાં રોકાવવાની વ્યવસ્થા છે તેનો ઉલ્લેખ માહિતી પત્રકમાં આવેલ છે. અનિવાર્ય સંજોગોને લીધે કોઈપણ કારણસર A.C. બંધ રહેશે તો તેનું કોઈપણ જાતનું રીફંડ આપવામાં આવશે નહી. કેદારનાથમાં ચાર વ્યક્તિ વચ્ચે એક જ રૂમ આપવામાં આવશે. ચાર આખી ટિકિટના ફેમીલીએ પ્રવાસમાં વધુ અનુકૂળતા રહે તે માટે બે વ્યક્તિ વચ્ચે જ રૂમ લેવા વિનંતિ છે રાત્રિ રોકાણ ન હોય તેવા સ્થળોએ કે જયાં ન્હાવા-ધોવા માટે હોટલમાં Non A.C.  Room વ્યવસ્થા કરવામાં આવશે ત્યાં ૪ થી ૫ પ્રવાસીઓ વચ્ચે એક રૂમ આપવામાં આવશે.

૫. અંગત ખર્ચ-
કુલી, મજુરી, ઘોડા, ડોલી, કડી, રોપવે, ધોબી, પ્રવેશ ફી, નાવ, દાન-દક્ષિણા, એરપોર્ટ ટેક્ષ, ટેલીફોન બીલ, લગેજનો વિમો વગેરે પ્રવાસીઓએ પોતે ભરવાનો રહેશે.

૬. સાથે લાવવાની વસ્તુ -
નાની બેગ, તાળુ-સાંકળ, રેલ્વે મુસાફરી દરમ્યાન ઓઢવા પાથરવાનું ચાદર, વોટરબેગ, બેટરી, ટુથ બ્રશ, ટુથ પેસ્ટ, ઉલીયુ જરૂરી દવાઓ તેમજ હીલ સ્ટેશનનાં પ્રવાસમાં જોડાનારા પ્રવાસીઓએ ગરમ કપડા સાથે લાવવા જરૂરી છે. અમરનાથ/ચારધામ(બદ્રીકેદારના) પ્રવાસીઓએ ગરમ કપડા, બુટ, હાથના મોજા, મફલર વગેરે સાથે રાખવું.

૭. બુકીંગ વ્યવસ્થા-
પ્રતિ વ્યક્તિ દીઠ રૂ. ૩૦૦૦ ડીપોઝીટ ભરી આપની સીટ રીઝર્વ કરવા વિનંતી. પ્રવાસ ઉપડવાના ૨૦ દિવસ અગાઉ ચુક્તે રકમ ભરી પ્રવાસ ઉપડવાના પાંચ દિવસ અગાઉ પ્રવાસ કાર્યક્રમ તેમજ રહેઠાણ સરનામાં, જોવાલાયક સ્થળોની યાદી મેળવી લેવી, બસ પ્રવાસના પ્રવાસીઓએ ટુર ઉપડવાના બે/ત્રણ દિવસ પહેલા ઉપરોક્ત યાદી મેળવી લેવાની રહેશે. માન્ય એજન્ટ દ્વારા અથવા તો બહાર ગામથી બુકીંગ કરાવતા પ્રવાસીઓએ "શ્રી બાલાજી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ" અમદાવાદનો A/C pay / DD મોકલવાનો રહેશે. અથવા શ્રી બાલાજી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નાં જણાવેલ બેંકમાં જે તે ટુરની રકમ જમાં કરાવી શકાશે જેની પહોંચ ફોન અથવા ફેક્સ થી જાણ કરવાની રહેશે. (નોંધ-  ટુર ઉપડવાના ૨૦ દિવસ પહેલા પ્રવાસની પુરી રકમ નહી ભરવાથી ટુર કેન્સલ કરવામાં આવશે, જેની ખાસ નોંધ લેવી) અમારા તરફથી ટુર કેન્સલ કરવામાં આવશે તો પુરેપુરી રકમ પરત આપવામાં આવશે. રીફંડ ફક્ત A/C Pay  ચેકથી જ પરત આપવામાં આવશે.

SBI - CURRENT A/C No.  ૩૦૮૩૪૪૪૨૪૨૭
ICICI CURRENT A/C No.       ૧૩૬૭૦૧૫૦૦૦૧૬
ACCOUNT NAME         શ્રી બાલાજી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ
BRANCH    NAVARANGPURA

૮. સામાન્ય માહિતી નિયમો
ટુર કોન્ટ્રાક્ટમાં જણાવેલ નિયમો દરેક પ્રવાસી માટે બંધનકર્તા રહેશે. ૩ થી ૫ વર્ષના બાળકોની આખી ટિકિટના દરમાં ૨૦% રકમ લેવામાં આવશે. ૩ થી ૫ વર્ષના બાળકોના જન્મ તારીખના પુરાવાની ઝેરોક્ષ કોપી આપવાની રહેશે. પ્રવાસમાં કિંમતી ચીજ વસ્તુઓ સાથે લાવવી નહી તેમજ વધારાની રકમના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ટ્રાવેલ્સ ચેક રાખવા હિતાવહ છે. સામાન સાચવવાની હેરફેર કરવાની સંપૂર્ણ જવાબદારી પ્રવાસીની રહેશે. સામાનનો વિમો પ્રવાસીએ લેવાનો રહેશે. કોઈપણ કારણસર પ્રવાસના દિવસો વધશેતો પ્રવાસીએ વ્યક્તિ દીઠ એક દિવસના લકઝરી ટુરમાં રૂ. ૩૦૦૦ તેમજ VIP ટુરમાં રૂ. ૫૦૦૦ તેમજ લકઝરી બસ દ્વારા પ્રવાસમાં રૂ. ૧૦૦૦ મુજબ વધારાની રકમ ટુર મેનેજરને આપવાની રહેશે. પત્રિકામાં પ્રવાસ ઉપડવાનો પરત આવવાનો કાર્યક્રમ પ્રવાસી પોતાની અનુકુળતા મુજબ જવા આવવાનું આયોજન કરી શકે તે માટે જ પહોંચવાના સ્થળ અને છુટા પડવાનું આયોજન કરી શકે તે માટે જ પહોંચવાના સ્થળ અને છુટા પડવાનું સ્થળ દર્શાવવામાં આવેલ છે. હાલનો ટિકિટનો દર ૦૧-૦૨-૨૦૦૯/૧૦ પ્રવર્તમાન બસ/વિમાન ભાડાના આધારે નક્કી કરેલ છે. પરંતુ પ્રવાસ દર ઉપડતા અગાઉ કે પ્રવાસ દરમ્યાન આકસ્મિક વધારો થશે તો વધારાનો ખર્ચ પ્રવાસીઓએ કંપનીમાં રોકડેથી ચુકવવાનો રહેશે. ટુરમાં પ્રવાસીઓની સંખ્યા મુજબ જ જરૂરી કેપીસીટી વાળા વાહનની વ્યવસ્થા કરવામાં આવશે, તેમાં ત્રાહીત વ્યક્તિઓ તેમજ અન્ય સંસ્થાઓની સેવા લેવામાં આવે છે જેનું નિયંત્રણ અમારી સંસ્થાનું રહેલ નથી, તેથી અગવડતા-સગવડતા રહેશે માટે કોમળ પ્રકૃતિવાળા તેમજ માસિક અસર થતી હોય તેવા પ્રવાસીઓને પ્રવાસમાં જોડાવું નહી. ટુર કોન્ટ્રાક્ટમાં જણાવેલ નિયમો દરેક પ્રવાસી માટે લાગુ પડે છે અને તે બધાજ નિયમો દરેક પ્રવાસીને બંધનકર્તા રહેશે. પ્રવાસના નિયમનો ભંગ તથા પ્રવાસીને વ્યવસ્થા માટે મનદુઃખ થયે કાનુની કાર્યવાહી કરવી પડે તો તે પ્રવાસીનું બુકીંગ ગમે ત્યાં કરવામાં આવ્યુ હોય તેમ છતાંય ફક્ત અમદાવાદ શહેરમાં આવેલ કોર્ટ મારફતે કાર્યવાહી કરવાની રહેશે. ટુર કોન્ટ્રાક્ટ ફોર્મમાં જણાવેલ નિયમો દરેક પ્રવાસ માટે બંધનકર્તા રહેશે. પ્રવાસમાં જોડાતા દરેક પ્રવાસીએ ડ્રાઈવીંગ લાયસન્સ, પાસપોર્ટ, ઈલેક્શન કાર્ડ, પોસ્ટ આઈડેન્ટીટી કાર્ડ, ઈન્કમટેક્સનું પાનકાર્ડ વિ. માંથી કોઈપણ એક ફોટોવાળો પુરાવો પ્રવાસમાં સાથે રાખવો ફરજીયાત છે. પ્રવાસ ઉપડવાની તારીખમાં સંજોગોવસાત્ ફેરફાર કરવાનો સંસ્થાને સંપૂર્ણ હક્ક છે અને તે દરેક પ્રવાસીને માન્ય રાખવાનો રહેશે. પ્રવાસીની સંખ્યા ઓછી થાય અને નાના વાહન દ્વારા પ્રવાસનું આયોજન કરવાની ફરજ પડેતો તેવા સંજોગોમાં હોટલનું પેકેજ આપવામાં આવશે જેમાં બ્રેકફાસ્ટ તથા ડીનરનો જ સમાવેશ કરવામાં આવશે જે દરેકને બંધનકર્તા રહેશે. રેલ્વે સ્ટેશન-એરપોર્ટ ઉપર પીકઅપ-ડ્રોપ કરવામાં આવશે નહી. દરેક પ્રવાસીએ નક્કી કરેલ હોટલ/સ્થળથી જોડાવવાનું/છૂટા થવાનું રહેશે. ૨૦મી ડિસેમ્બર થી ૫ મી જાન્યુઆરી વચ્ચેના સમયગાળામાં આયોજીત પ્રવાસોમાં નાતાલની સીઝનના પંદર ટકા ભાવ વધારો ફરજીયાત આપવાનો રહેશે.

૯. ફરીયાદ બાબતે -
ચાલુ ટુર દરમ્યાન અમારી ર્સિવસ બાબતે કોઈપણ પ્રકારની ફરીયાદ હોય તો તે સ્થળે ટુર મેનેજરને લેખિત જાણકારી આપીને તેમજ તે સ્થળેથી ફોન/ફેક્સ દ્વારા અમદાવાદ ઓફીસે જાણ કરવી, જેથી બાકી રહેલી ટુરમાં તે ફરીયાદ દુર કરવા માટે આવશ્યક પગલા લઈ શકાય. ચાલુ ટુરમાં આકસ્મિક કારણોસર પ્રવાસીને ટુર અધુરી છોડવી પડે તેવા સંજોગોમાં બાકી રહેલ ટુરનાં ફકત હોટલ ભાડું પરત મળશે, જેની લેખીત જાણકારી મેનેજર પાસેથી મેળવી લેવી. ટુરનું રીફંડ અમદાવાદ ઓફીસથી લેવાનું રહેશે રસ્તામાં કોઈપણ જાતનું રીફંડ મળશે નહી, ટુર સમાપ્ત કર્યા પછી કોઈપણ ફરીયાદ કે કોર્ટ કાનુની કાર્યવાહી માન્ય રહેશે નહી.

૧૦. LIC બાબત -
સરકારી કર્મચારીઓ તેમજ તમામ બેંકોમાં અમારુ LIC માન્ય છે. LIC તેમજ ઈન્શ્યોરન્સ કંપની,ONGC, IPCL, UCO Bank, AEC, AMC,  નિગમો, શૈક્ષણિક સંસ્થાઓ, તેમજ અન્ય સંસ્થાઓ સરકારી, અર્ધ સરકારી કર્મચારીઓને ગુજરાત ટુરીઝમ માન્ય સંસ્થા દ્વારા LIC ની સગવડતા કરી આપવામાં આવશે. પ્રવાસ આયોજક તરફથી માત્ર સંસ્થાનું જ LIC સર્ટી. આપવામાં આવશે. LICની રકમ આપવાની કોઈ જવાબદારી સંસ્થાની રહેશે નહી.

૧૧. ટુર મેનેજર બાબત-
ટ્રેન/વિમાનમાંથી ઉતર્યા બાદ પુરી ટુર દરમ્યાન અમારા ટુર મેનેજર તમારી સાથે રહેશે. તમારે ટુરને આનંદમય બનાવવી હોયતો ટુર મેનેજરને તમારો સાથ સહકાર જરૂરી છે. દરેક સ્થળોએ હોટલના રૂમની વ્યવસ્થા, જમવા માટે મેનુની વ્યવસ્થા મેનેજર કરશે. પ્રવાસીઓએ આ બાબતે દખલગીરી કરવી નહી.

૧૨. ખાસ નોંધ -
(૧) પ્રવાસ પત્રિકામાં દર્શાવેલ ટિકિટના દર ઉપરાંત ર્સિવસ ટેક્ષ ૩.૦૯% રકમ વધારની અલગ આપવાની રહેશે. આપની ટિકિટો નોંધાવતી વખતે આપ જે પ્રવાસમાં જોડાવા ઈચ્છતા હો તે પ્રવાસીની ઉપડવાની તારીખ, તેનું નામ, પ્રવાસમાં જોડાનાર દરેકના નામ, ઉંમર, પુરૂ સરનામું, ટેલીફોન નંબર વિગેરે વિગતો સાથેનું કોન્ટ્રાક્ટ ફોર્મ ભરીને ટિકિટ દીઠ રૂ. ૩૦૦૦ ડીપોઝીટ ભરવાની છે. બહારગામના પ્રવાસીઓ તથા માન્ય એજન્ટ દ્વારા બુકીંગ કરાવતા પ્રવાસીઓએ "શ્રી બાલાજી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ" ના નામના અમદાવાદ બ્રાન્ચના ડીમાન્ડ ડ્રાફટથી જ રકમ મોકલાવી. ટિકિટની બાકીની રકમ પ્રવાસ ઉપડવાની તારીખના ૨૦ દિવસ પહેલાં ભરવાની રહેશે. બહારગામના પ્રવાસીઓએ કંપનીના ખાતામાં ચેક/રોકડ જમા કરાવ્યા બાદ તેની ઓરીજીનલ સ્લીપ અમદાવાદ ઓફિસે મોકલી આપવાની રહેશે. અમદાવાદ ઓફિસમાં બેંકમાં ભરેલ નાણાંની ઓરીજીનલ સ્લીપ મળ્યા પછીથી જ પહોંચ બનાવવામાં આવશે. બેંકની ઓરીજીનલ સ્લીપ વગર પહોંચ આપવામાં આવશે નહી.
(૨) હોટલ તથા રીસોર્ટની અંદર પ્રવાસીથી કોઈપણ જગ્યાએ પોતાનાથી ભૂલથી કોઈપણ જાતનું નુક્સાન થાય તો તેની સંપૂર્ણ જવાબદારી પ્રવાસીની પોતાની રહેશે તેમાં ટુર ઓર્ગર્નાઈઝર કે ટુર મેનેજરની કોઈ જવાબદારી રહેશે નહીં. આ અંગે હોટલના મેનેજરનો સંપર્ક કરી તેનો તત્કાલ નિકાલ કરવાની જવાબદારી પ્રવાસીની રહેશે.

ટિકિટ કેન્સલેશનના નિયમો-

કોઈપણ પ્રવાસી બુકીંગ કરાવ્યા બાદ ટુર કેન્સલ થશે નહી પણ પ્રવાસીના હિતને ધ્યાનમાં લઈને તે તેમનો પ્રવાસ
બુકીંગ તારીખથી લઈને પછીના એક વર્ષ સુધી ગમે ત્યારે જઈ શકે છે પણ તેની જાણ કંપનીને ૨ મહિનાથી અગાઉ કરવાની રહેશે. જેથી આપનું
બુકીંગ તે તારીખ માં કરવી શકાય.કંપની આ સગવડતા પ્રવાસીઓને આપવા છતાં પ્રવાસી ટુર કેન્સલ કરશે તો ૫૦ ટકા રીફંડ પાછુ આપવામાં આવશે.

પાંચ દિવસ અગાઉ ટુરની રકમના ૭૫ ટકા કપાશે. પ્રવાસ ઉપડવાની તારીખથી ૫ દિવસની અંદર ટિકિટ રદ કરાવનારને કોઈપણ સંજોગોમાં રિફંડ
આપવામાં આવશે નહિ. ટિકિટ કેન્સલ કરાવવા માટે લેખિત અરજી જરૂરી પુરાવા સાથે આપવાની રહેશે. લેખિત અરજી મળ્યા તારીખથી જ ટિકિટ કેન્સલ કરવામાં આવશે.

Download E-Brochure

Contact us

44, Vartalee Complex, 3rd Floor,
Opp. Narnarayan Complex,
Nr. Swastik Char Rasta,
Navrangpura,
Ahmedabad - 380 009.
M: 0960 11 55 333
Email: shreebalajitoursandtravels@yahoo.in