ડેશિંગ દુબઈ
દિવસ-૧
અમદાવાદ થી સવારે દુબઈ જવા રવાના, બપોરે દુબઈ આગમન ત્યાર બાદ ઈમિગ્રેશન ક્લીયરીંગ કર્યા બાદ દુબઈ અમારા પ્રતિનિધી સાથે હોટલ જવા રવાના ત્યાર બાદ આરામ. સાંજે દાઉ ક્રુઝ (અરેબિય ટ્રેડીશન ક્રુઝ) પર જવા રવાના, જયાં આપ લાઈવ ડી.જે.ની મઝા માણી શકશો સાથે દુબઈ નાઈટ બાય લાઈટ, ત્યાર બાદ દાઉ ક્રુઝમાં ભોજન, રાત્રી રોકાણ હોટલમાં.
દિવસ-૨
સવારે ચા-નાસ્તા બાદ અડધા દિવસની દુબઈ સીટી ટુર, જેમાં જુમેરા મસ્જીદ, ઓલ્ડ અરેબિયન હાઉસ, દુબઈ મ્યુઝીયમ, ૧૫૦ વર્ષ જુનો દુબઈનો કિલ્લો ત્યાર બાદ હોટલ પરત અને આરામ. સાંજે ભોજન લીધા બાદ રાત્રી રોકાણ હોટલમાં.
દિવસ-૩
સવારે ચા-નાસ્તા બાદ ખરીદી માટે સમય ફ્રી, ડેઝર્ટ સફારી ત્યાર બાદ સાંજે સુર્યાસ્ત બાદ રાત્રી ભોજન ડેઝર્ટમાં, રાત્રી રોકાણ હોટલમાં.
દિવસ-૪
સવારે ચા-નાસ્તા બાદ હોટલ ચેકઆઉટ ત્યાર બાદ ખરીદી માટે સમય ફ્રી, સાંજે દુબઈ એરપોર્ટ જવા રવાના, ત્યાર બાદ રાત્રી ફલાઈટ દ્વારા અમદાવાદ આવવા રવાના. અમદાવાદ એરપોર્ટ પર આગમન બાદ શ્રી બાલાજી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા આયોજીત એક અવિસ્મરણીય યાદગાર પ્રવાસ સમાપ્ત.
ટુરમાં સામેલ
૧. અમદાવાદ થી અમદાવાદ એરલાઈન્સનું ભાડું, ટેક્ષ.
૨. એ.સી. કોચ દ્વારા ફરવાના સ્થળો.
૩. થ્રી સ્ટાર હોટલમાં રહેવાની ઉત્તમ સગવડ.
૪. એક રૂમમાં બે થી ત્રણ વ્યક્તિનો સમાવેશ.
૫. ત્રણ બ્રેકફાસ્ટ, ત્રણ ડીનર.
૬. દુબઈ સીટી ટુર, ડેઝર્ટ સફારી, દાઉ ક્રુઝ
૭. ગુજરાતી ટુર મેનેજર અમદાવાદ થી અમદાવાદ. (મીનીમમ૩૦ પેસેન્જર)
નોંધ: ટુરમાં વિઝા ચાર્જીસ અલગથી રહેશે.




